Chandrashekhar azad cast
Chandrashekhar azad wikipedia...
ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદ | |
---|---|
ચંદ્રશેખર આઝાદ, ૧૯૮૮ની ટપાલ ટિકિટ પર. | |
જન્મની વિગત | ચંદ્ર શેખર તિવારી (1906-07-23)23 July 1906 ભારવા, અલિરાજપુર, સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી[૧][૨] |
મૃત્યુ | 27 February 1931(1931-02-27) (ઉંમર 24) અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | આઝાદ |
વ્યવસાય | ક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજકીય કાર્યકર |
સંસ્થા | હિંદુસ્તાન રિપબ્લિકન એશોશિએશન (પછીથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એશોશિએશન) |
પ્રખ્યાત કાર્ય | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
ચંદ્રશેખર આઝાદ (૨૩ જુલાઈ ૧૯૦૬ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧) એ ભારતીય ક્રાંતિકારી હતા.
Chandrashekhar azad death
૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા. આ સંગઠનના માધ્યમથી તેમણે રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્ત્વમાં ૧ ઓગસ્ટ ૧૯૨૪ના રોજ અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટવા માટેની યોજના (કાકોરી કાંડ)ને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
૧૯૨૭માં રામ પ્રસાદ બિસ્મિ